रविसंकर द्वारा खोजित 'सुदर्शन क्रिया '
हम सबको अपने जीवनमे एक बार तो इसका अनुभव करना चाहिए।
રવિવાર, 10 જાન્યુઆરી, 2016
ખરેખર આપણે વિકાસ માટે જાપાન પાસેથી શીખ લેવી જોઈએ કારણ કે નાની બાબતો પર નીતિઓ નો અમલ કરી દેશ માટે સ્પષ્ટ દીશા નક્કી કરે છે. આ માટે પ્રાથમિક શિક્ષણ પર વધુ સારી શિક્ષણ નીતિ ની જરૂર છે. મારા મત પ્રમાણે પહેલા ધોરણ થી યોગ વિષયનો સમાવેશ કરવો જોઈએ તોજ દેશ ની સાચી પ્રગતિ કહેવાય.