ગુરુવાર, 7 સપ્ટેમ્બર, 2017

ખરેખર સરકારે પ્રાથમિક શાળાના શિક્ષણની ચિંતા હોય તો જાપાન તેમજ ફિનલેન્ડ ની શિક્ષણ નીતિને અનુસરવું જોઈએ તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિઓ ને નૈતિકતાની તાલીમ લેવા આવા દેશોમાં મોકલવા જોઈએ.... કેવું હાસ્યાસ્પદ વિધાન છે! નૈતિકતાના પાઠ તો પ્રાથમિક શિક્ષણ થી તેમજ શિક્ષકોની નિષ્ઠાથી મળે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો